Makar Sankranti 2022 Wishes in Advance: When the month of December comes, different enthusiasm is seen in the whole world. Children especially in India are very happy, because they know very well that after Christmas Day and Happy New Year, Makar Sankranti will come, in which they can do a lot of fun.
Happy makar sankranti is also known as Uttarayan. On this day you send Makar sankranti images to wish your relatives. This makar sankranti 2022 is auspicious for everyone.
You will get a chance to fly kites with friends. Elders also participate enthusiastically in this festival. Then he does not see whose kite is flying. He just keeps on biting them, just like a child.
As if on this only day of the year, all the elders again live their childhood days. In fact, this is the aim of every festival, so to make this occasion more joyful, you can share Makar Sankranti Quotes, Makar Sankranti wishes, Makar Sankranti Messages with friends.
बासमती चावल हों और उड़द की दाल,
घी की महकती खुशबू हो और आम का अचार,
दही बड़े की सुगंध के साथ हो अपनों का प्यार,
मुबारक हो आप सभी को खिचड़ी का ये त्योहार।
तन में मस्ती,
मन में उमंग,
देकर सबको अपनापन,
गुड़ में जैसे मीठापन,
होकर साथ हम उड़ाए पतंग,
भर दे आकाश में अपने रंग।
हैप्पी मकर संक्रांति 2022
पतंगों का नशा,
मांझे की धार
सर्दी की मार,
फिर भी दिल है बेकरार
मुबारक हो आपको पतंगों का त्योहार
ख़ुशी का है यह मौसम,
गुड़ और तिल का है यह मौसम,
पतंग उड़ाने का है यह मौसम,
शांति और समृद्धि का है यह मौसम।।
मकर संक्रांति की शुभकामनाएं
काट न सके कोई पतंग आपकी,
टूटे न कभी डोर विश्वास की,
छू लो आप जिंदगी की सारी कामयाबी,
जैसे पतंग छूती है ऊंचाइयां आसमान की…
मकर संक्राति की हार्दिक शुभकामनाएं
તમામ ભાઈઓ-બેનો ને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ.
તલ અને ગોળ ની મીઠાશ તમારા જીવનમાં પણ એક નવી મીઠાશ ભરે.
સૂર્યના રાશિ પરિવર્તનની પ્રાકૃતિક ઘટનાને પતંગોત્સવના રૂપે ઉત્સાહ અને ઉમંગથી ઉજવતા ગુજરાતી ભાઈ-બહેનોને ઉત્તરાયણની શુભેચ્છઓ.
પતંગનો ઉત્સવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! વર્ષ ૨૦૨૨ની ઉત્તરાયણ આપ સહુ માટે આરોગ્યવર્ધક, ઉત્સાહસભર અને પ્રગતિનાં નવાં સોપાનો સર કરાવનાર બની રહે – હૃદયની શુભેચ્છાઓ..!
ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.
તું તારે કર્યા કર ખેંચાખેંચ, અમે તો ઢીલ દેવામાં જ માનીએ…
હોય મોટો ફીરકો કે ભલે લચ્છો, અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ…
તું તારે કાપ્યા કર સૌ ના પતંગો ભર દોરીએ, અમે તો કોઇકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ…
એડવાન્સમાં આનંદમય, ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ..
ક્યારેક ખેંચવું પડે તો ક્યારેક ઢીલ પણ આપવી પડે,
આ જિદગી પતંગ? જેવી જ છે.
ક્યારે સબંધ માટે કપાવું પડે તો ક્યારે સબંધ પણ કાપવા પડે…
મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ
તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે…
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!
સૂર્યની કૃપા હંમેશાં તમારા અને તમારા પરિવાર પર રહે અને તમે અને તમારા પરિવારને સુખી અને સ્વાસ્થ્ય વર્ધક ઉત્તરાયણની શુભેચ્છાઓ.
આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી મક્રરસંક્રાંતિ(ઉત્તરાયણ) ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભ મક્રરસંક્રાંતિ.
ફક્ત કહેવા ખાતર ઉત્તરાયણની એક દિવસની વાર છે,
બાકી એકબીજાની કાપવાની System… આખું વર્ષ ચાલે
પતંગના ત્રણ અક્ષર એટલે…..
પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો.
આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.
સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.
ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપણને જીવનમાં પુણ્ય-દાનનું મહત્વ સમજીને જરૂરિયાતમંદો-ગરીબોના સુખ-દુ:ખમાં સહભાગી થવાની અને પ્રાણીઓ-પક્ષીઓની સેવા કરવાની પ્રેરણા આપે છે.
દાન-પુણ્યના પાવન પર્વ ‘ઉત્તરાયણ’ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આનંદ, ઉમંગનું આ તહેવાર આપ સૌના જીવનમાં નવી ઉર્જા સાથે સફળતા લાવનારો બની રહે એવી પ્રાર્થના.
સુખ, શાંતિ તથા સમૃધ્ધિની મંગલકામનાઓ સાથે આપ સૌને ભગવાન સૂર્યનારાયણની આરાધનાના પાવન પર્વ મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
આપ સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું. સૂર્યના રાશિ પરિવર્તનને સામાજિક ઉલ્લાસના અવસરરૂપે વણી લેતો આ તહેવાર આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લઈ આવે તેવી અભ્યર્થના.
મકરસંક્રાંતિની શુભકામના.
મિત્રો પ્રેમની પતંગ ઊડાડજો…
નફરતના પેચ કાપજો…
દોરી જેટલો સંબંધ લંબાવજો..
ભગવાન સૂર્યનારાયણની કૃપાથી સૌની સુખ,શાંતિ અને સમૃદ્ધિ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે જ અભ્યર્થના સહ રંગબેરંગી આકાશી ઉત્સવ મકરસંક્રાંતિની મંગલમયી શુભકામનાઓ.
આપની સુખ અને સફળતાની પતંગ સૌથી ઊંચી ઉડાન ભરે તેવી આશા સાથે આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ…!!!
મકરસંક્રાંતિ પર્વની સૌ મિત્રો અને સ્નેહીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપ સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાકૃતિક ચક્રોના પરિવર્તનને સમાજ જીવન સાથે અદભુત રીતે વણી લેવામાં આવ્યું છે.
સૂર્યના રાશી પરિવર્તનની ઉજવણીનું આ પર્વ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરું છું.
આશાના આકાશમાં વિશ્વાસ ની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામો પ્રાપ્ત કરે એવી પ્રભુને પ્રાથના.
આપ સૌને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ.
મકર સક્રાંતિ (ઉત્તરાયણ ) ની હાર્દિક શુભકામનાઓ…….
આ ઉત્તરાયણ નિમિતે તમારી સફળતા નો પતંગ દિવસે દિવસે આકાશ ની ઉંચાઈઓ સર કરે એવી મંગલ શુભકામનાઓ…..
ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે.
ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.
ಎಳ್ಳು ಬೆಲ್ಲ ಸವಿಯುವ ಸಂಕ್ರಾಂತಿ
ನೇಸರನು ತನ್ನ ಪಥವ ಬದಲಿಸುತಿರಲು, ಮಾಗಿಯ ಚಳಿ ಮಾಯವಾಗುತಿರಲು, ತನು ಮನದಲಿ ಹೊಸ ಚೈತನ್ಯ ಮೂಡಲಿ, ಹೊಸ ಬೆಳೆ ಹೊಸ ಕ್ರಾಂತಿ ಜಗದಲಿ ಹರಡಲಿ.
ಎಳ್ಳು ಬೆಲ್ಲ ಸವಿಯುವ ಸಂಕ್ರಾಂತಿ
ವರ್ಷದ ಮೊದಲ ಹಬ್ಬ ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ ಎಲ್ಲರಲ್ಲೂ ಹೊಸ ಉತ್ಸಾಹ, ನವಚೈತನ್ಯ, ನೆಮ್ಮದಿಯ ಬಾಳನ್ನು ಕರುಣಿಸಲಿ.
ಎಳ್ಳು ಬೆಲ್ಲ ಸವಿಯುವ ಸಂಕ್ರಾಂತಿ
ಸಂಕ್ರಾಂತಿಯ ಬೆಂಕಿಯ ಕಿಡಿ ನಿಮ್ಮ ಬದುಕಿನ ಎಲ್ಲಾ ಕಹಿ ಘಟನೆಗಳನ್ನು ಸುಟ್ಟು, ನಿಮ್ಮ ಬಾಳಿನಲ್ಲಿ ಸಂತೋಷ ಮತ್ತು ಸುಖವನ್ನು ನೀಡಲಿ.
ಸಂಕ್ರಾಂತಿ ಸುಗ್ಗಿಯ ಹರುಷ ಈ ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ ನಿಮ್ಮ ಬಾಳಲ್ಲಿ ಸುಂದರವಾದ ಕ್ಷಣಗಳನ್ನು ನೀಡಲಿ. ಈ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗಾಳಿಪಟಗಳನ್ನು ಎತ್ತರೆತ್ತರಕ್ಕೆ ಹಾರಿಸುವಂತೆ ನಿಮ್ಮ ಆಸೆ, ಕನಸುಗಳು ಹೊಸ ಎತ್ತರವನ್ನು ತಲುಪಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇವೆ.
ಸಂಕ್ರಾಂತಿ ಸುಗ್ಗಿಯ ಹರುಷ ಈ ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ ನಿಮ್ಮ ಬಾಳಲ್ಲಿ ಸುಂದರವಾದ ಕ್ಷಣಗಳನ್ನು ನೀಡಲಿ. ಈ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗಾಳಿಪಟಗಳನ್ನು ಎತ್ತರೆತ್ತರಕ್ಕೆ ಹಾರಿಸುವಂತೆ ನಿಮ್ಮ ಆಸೆ, ಕನಸುಗಳು ಹೊಸ ಎತ್ತರವನ್ನು ತಲುಪಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇವೆ.
ಎಳ್ಳು ಬೆಲ್ಲ ಸವಿಯುವ ಸಂಕ್ರಾಂತಿ
ಎಳ್ಳು ಬೆಲ್ಲ ತಿಂದು ಒಳ್ಳೆ ಮಾತಾಡೋಣ. ಕಳೆದ ವರ್ಷದ ಎಲ್ಲಾ ಕಹಿಗಳನ್ನು ಮರೆತು ಸಿಹಿಯಾದ ಮಾತುಗಳ ಮೂಲಕ ಬಾಂಧವ್ಯವನ್ನು ವೃದ್ಧಿಸೋಣ.
ಎಳ್ಳು ಬೆಲ್ಲ ಸವಿಯುವ ಸಂಕ್ರಾಂತಿ
ಕಹಿ ನೆನಪು ಮರೆಯಾಗಲಿ, ಸಿಹಿ ನೆನಪು ಚಿರವಾಗಲಿ, ಹೊಸ ದಿನಗಳಲ್ಲಿ ನೀವು ಕಂಡ ಕನಸು ನನಸಾಗಲಿ. ನೆಮ್ಮದಿಯ ಬಾಳು ನಿಮ್ಮದಾಗಲಿ.
ಎಳ್ಳು ಬೆಲ್ಲ ಸವಿಯುವ ಸಂಕ್ರಾಂತಿ
ಬೆಳಗುತ್ತಿರುವ ಸೂರ್ಯ ನಿಮ್ಮ ಬಾಳಲ್ಲಿ ಸಂತೋಷ, ಸಮೃದ್ಧಿ, ಸುಖ-ಶಾಂತಿಯನ್ನು ಕರುಣಿಸಲಿ. ಉದಯರವಿಯ ಬೆಳಕಿನ ಚಿಲುಮೆಯಂತೆ ನಿಮ್ಮ ಬಾಳು ಸಮೃದ್ಧಿಸಲಿ.
ಸಂಕ್ರಾಂತಿ ಸುಗ್ಗಿಯ ಹರುಷ ಕಬ್ಬಿನ ಸಿಹಿ, ಎಳ್ಳು ಬೆಲ್ಲದ ರುಚಿ, ಸಿಹಿ ಗೆಣಸು, ಕಡಲೆಯ ಸಾರದಂಥ ಜೀವನ ನಿಮ್ಮದಾಗಲಿ. ಸಂಕ್ರಾಂತಿಯ ಸಮೃದ್ಧ ಬೆಳೆಯಂತೆ ನಿಮ್ಮ ಬಾಳು ಸಹ ಸಮೃದ್ಧವಾಗಿರಲಿ.
Also Read : Happy Lohri 2022 Wishes to Family and Friends
Also Read : Happy New Year Wishes in Hindi 2022
India News (इंडिया न्यूज),Himachal Pradesh Weather: हिमाचल के निचले पहाड़ी इलाकों में कड़ाके की ठंड…
India News (इंडिया न्यूज),MP News: MP के CM डॉ. मोहन यादव रविवार (22 दिसंबर) को…
India News (इंडिया न्यूज),Muzaffarnagar News: यूपी के मुजफ्फरनगर से एक सनसनीखेज घटना सामने निकलकर आई…
India News (इंडिया न्यूज),Delhi News: दिल्ली में एक अवैध पटाखा फैक्टरी में विस्फोट की खबर…
India News (इंडिया न्यूज),Wall Collapse In Kishanganj: किशनगंज में दीवार गिरने से 3 लोगों की…
India News (इंडिया न्यूज),Delhi Crime: पश्चिम विहार इलाके के 1 होटल से लड़की का शव…