होम / વ્યાપાર / Affordable Housing : અર્ધ-શહેરી ભારતમાં સેવાઆપવા માટે SMFG ગૃહશક્તિનો અનેરો અભિગમ : INDIA NEWS GUJARAT

Affordable Housing : અર્ધ-શહેરી ભારતમાં સેવાઆપવા માટે SMFG ગૃહશક્તિનો અનેરો અભિગમ : INDIA NEWS GUJARAT

BY: Jayesh Soni • LAST UPDATED : November 15, 2024, 10:49 am IST
Affordable Housing : અર્ધ-શહેરી ભારતમાં સેવાઆપવા માટે SMFG ગૃહશક્તિનો અનેરો અભિગમ : INDIA NEWS GUJARAT

વિકાસના ઉત્પ્રેરક તરીકે અફોર્ડેબલ હાઉસિંગ : અર્ધશહેરી ભારતમાં સેવા આપવા માટે SMFG ગૃહશક્તિનો અનેરો અભિગમ

SMFG ગૃહશક્તિના એમડી અને સીઈઓ દીપક પાટકરે એક ઇન્ટરવ્યુમાં, કેવી રીતે કંપનીના વિકાસની વ્યૂહરચના અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્ર પર કેન્દ્રિત છે, ખાસ કરીને અર્ધ-શહેરી ભારતમાં, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને લીધે ઘરની માલિકીની માંગમાં વધારો થયો છે, એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો. બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ કે, કેવી રીતે SMFG ગૃહશક્તિ ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેની પહોંચને વિસ્તૃત કરવાનું ચાલુ રાખે છે અને આ રીતે દેશના પછાત અને આછી સુવિધાવાળા પ્રદેશોમાં નાણાકીય સમાવેશને સમર્થન આપે છે. 

પ્રશ્ન-1 : અફોર્ડેબલ હાઉસિંગ પર તમારી કંપનીનું ધ્યાન, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં, તમારી વૃદ્ધિની વ્યૂહરચના કેવી રીતે આકાર પામી છે? ક્ષેત્રમાં કઈ બાબત તમારા અભિગમને યુનિક બનાવે છે? 

અફોર્ડેબલ હાઉસિંગ પર અમારા ધ્યાને, ખાસ કરીને અર્ધ-શહેરી ભારતમાં, અમારી વૃદ્ધિ વ્યૂહરચનાને નોંધપાત્ર રીતે આકાર આપ્યો છે. અમે જાણીએ છીએ કે ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં રોડ, વીજળી અને ઔદ્યોગિકીકરણ જેવા સુધરેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પોસાય તેવા ઘરોની માંગમાં વધારો કર્યો છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા જૂથો માટે કસ્ટમાઇઝ્ડ લોન સોલ્યુશન્સ ઓફર કરીને અમારા ગ્રાહકો પ્રત્યેનો અમારો અનુકૂળ અભિગમ એ અમને અલગ બનાવે છે. અમારી ઓન-ગ્રાઉન્ડ અંડરરાઇટિંગ ટીમ ગ્રાહકની વ્યક્તિગત મુલાકાત લે છે અને આવકના સ્ત્રોતો જેમ કે ચુકવણીની રસીદો, ટેક્સ રિટર્ન, કુટુંબમાં રોકડ આવક અને દુકાનના ઇન્વેન્ટરી સ્ટેટમેન્ટનું મૂલ્યાંકન કરે છે. આનાથી મહત્તમ લોનની રકમ સુનિશ્ચિત થાય છે જેનાથી ગ્રાહકોની વિશાળ શ્રેણી માટે ઘરની માલિકી વધુ સુલભ બને છે. વધુમાં, અમે અમારી સીધી વિતરણ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેમાં અમારા ડાયરેક્ટ ટુ કસ્ટમર વર્ટિકલ લગભગ 60% નવા સોર્સિંગમાં ફાળો આપે છે. અનુરૂપ ઉકેલો અને મજબૂત વિતરણનું આ સંયોજન અમને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પોસાય તેવા ઘરોની વધતી માંગને પહોંચી વળવામાં મદદ કરે છે. 

પ્રશ્ન-2 : તમે આગામી પાંચ વર્ષમાં ભારતમાં, ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ પર વધતા ભારને જોતાં, હાઉસિંગ ફાઇનાન્સ ઉદ્યોગને કેવી રીતે વિકસિત થતા જુઓ છો..? 

ભારતમાં હાઉસિંગ ફાઇનાન્સ ઉદ્યોગ, ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) જેવી પહેલો દ્વારા પોસાય તેવા આવાસ પર સરકારના ફોક્સને ધ્યાનમાં લેતાં, આગામી પાંચ વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે. ડિજિટાઈઝ્ડ લેન્ડ રેકોર્ડ્સ અને સુધારેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી તકનીકી પ્રગતિ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ધિરાણની પહોંચને વધુ સરળ બનાવશે. અમે પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ અને ટકાઉ શહેરીકરણ તરફ પરિવર્તનની અપેક્ષા રાખીએ છીએ, જ્યાં સૌર પેનલ્સ અને વરસાદી પાણીના સંગ્રહ જેવા ગ્રીન હાઉસિંગ સોલ્યુશન્સ વધુ મહત્વપૂર્ણ છે. એકંદરે, આ સેક્ટરમાં ઊંડો નાણાકીય સમાવેશ જોવા મળશે કારણ કે અમારા જેવા ધિરાણ પ્રદાતાઓ વંચિત વિસ્તારોમાં મહત્વાકાંક્ષી મકાનમાલિકો માટેનું અંતર પૂરું કરે છે. 

પ્રશ્ન-3 : તાજેતરના વલણો અને વધતા સરકારી ફોકસની હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર પર શું અસર પડી છે..? અને SMFG ગૃહશક્તિ ફેરફારોને કેવી રીતે સ્વીકારી રહી છે..? 

નાણાકીય વર્ષ 2025 પા યુનિયન બજેટમાં PMAY નું વિસ્તરણ કરીને તેમાં 3 કરોડ વધારાના મકાનો અને શહેરી આવાસ માટે સૂચિત વ્યાજ સબસિડી યોજના, હોમ લોનની ઍક્સેસને વેગ આપશે. એક કંપની તરીકે, અમે ટાયર-2, ટાયર-3 શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં અમારી હાજરીને વિસ્તારીને આ વલણોને સ્વીકારી રહ્યા છીએ, જ્યાં પોસાય તેવા આવાસની માંગ વધી રહી છે. બીજું, અમે મધ્યમથી નાના કદના રિયલ-એસ્ટેટ પ્રોજેક્ટ્સને પણ ફંડ પૂરું પાડીએ છીએ જેઓ રહેણાંક પ્રોજેક્ટ્સ વિકસાવવામાં નિષ્ણાત છે આ રીતે બિલ્ડરોને પોસાય તેવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ બનાવવામાં સપેર્ટ કરીએ છીએ. વધુમાં, અમે ઔપચારિક લોનની સરળ ઍક્સેસ પ્રદાન કરીને ધિરાણથી વંચિત સમુદાયોને સક્રિય રીતે ફાઇનાન્સ પ્રદાન કરીએ છીએ. આ પગલું અમને વંચિત પ્રદેશો સુધી પહોંચવામાં અને વ્યાપક ગ્રાહક આધારમાં નાણાકીય સમાવેશ લાવવા માટે સક્ષમ બનાવે છે. સમગ્ર ભારતમાં 170 થી વધુ શાખાઓ સાથે, અમે અમારા વિતરણ નેટવર્કને વધારી રહ્યા છીએ અને આ પ્રદેશોમાં વધુ સારી રીતે સેવા આપવા માટે સ્થાનિક પ્રતિભાઓને કામ પર રાખી રહ્યા છીએ. 

પ્રશ્ન-4 : આવનારા વર્ષોમાં ગ્રામીણ અને શહેરી બંને બજારોમાં હાઉસિંગ ફાઇનાન્સ ઉદ્યોગ માટે તમે કઈ મુખ્ય તકો અને પડકારો જોઈ રહ્યા છો અને તેને ઉકેલવા માટે તમે કઈ વ્યૂહરચના અમલમાં મૂકવા માગો છો? 

હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં ખાસ કરીને ગ્રીન હાઉસિંગ સોલ્યુશન્સની વિશેષ માંગ સાથે વિવિઘ તકો ગ્રામીણ અને શહેરી બંને બજારોમાં પોસાય તેવા આવાસની વધતી માંગમાં રહેલી છે. જોકે, અમે વિભિન્ન પડકારોનો પણ સામનો કરીએ છીએ. શહેરી વિસ્તારોમાં, જમીનની ઊંચી કિંમતો અને સામગ્રીની વધતી કિંમતો વિકાસકર્તાઓ માટે પરવડે તેવા હાઉસિંગ સેગમેન્ટને ઓછા આકર્ષક બનાવે છે, જેનાથી સપ્લાય-સાઇડ સમસ્યા ઊભી થાય છે. અમે વંચિત અને ઓછી સુવિધા વાળા વિસ્તારોમાં અમારી હાજરીને વિસ્તારવા અને ફ્લેક્સિબલ પુન:ચુકવણી યોજનાઓ સહિત અમારા ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનો પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ વ્યૂહરચનાઓ ઉભરતી તકોને ટેપ કરતી વખતે પડકારોને નેવિગેટ કરવામાં મદદ કરશે. 

પ્રશ્ન-5 : નાણાકીય સેવાઓમાં ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે, SMFG ગૃહશક્તિ ગ્રાહક અનુભવ અને કાર્યક્ષમતા સુધારવા માટે ડિજિટલ ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ કરી રહી છે..? 

SMFG ગૃહશક્તિ ગ્રાહકના અનુભવ અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી રહી છે. અમારી લોન ઓરિજિનેશન સિસ્ટમ (LOS) રિવેમ્પ, જે આગામી મહિનાઓમાં શરૂ થવા જઈ રહી છે, તેનો ઉદ્દેશ્ય એક સીમલેસ અને યુઝર-ફ્રેન્ડલી અનુભવ પૂરો પાડવાનો, ઓનબોર્ડિંગનો સમય ઘટાડવાનો અને લોન ડિસ્બર્સમેન્ટ ટર્નઅરાઉન્ડમાં સુધારો કરવાનો છે. કલેક્શન મોરચે પણ, અમે ગ્રાહકોને વિવિધ ઓનલાઈન પેમેન્ટ વિકલ્પો સાથે પ્રક્રિયાઓનું ડિજિટલાઈઝેશન લાગુ કરી રહ્યા છીએ. અમે સંભવિત ગ્રાહકોના બેંક સ્ટેટમેન્ટને ડિજિટલ રીતે ઍક્સેસ કરવા માટે એકાઉન્ટ એગ્રીગેટર નેટવર્કમાં પણ સબ્સ્ક્રાઇબ કર્યું છે. જોખમ વ્યવસ્થાપનના સંદર્ભમાં, અમે છેતરપિંડી તપાસ માટે સિસ્ટમો ગોઠવી છે અને મજબૂત જોખમ ઘટાડવાના સાધનોની ખાતરી કરવા માટે અરલી વોર્નિંગ સિસ્ટમ (EWS-પ્રારંભિક ચેતવણી સિસ્ટમ્સ) ફ્રેમવર્ક વિકસાવ્યું છે. 

લક્ષિત પહેલો દ્વારા, SMFG ગૃહશક્તિ સમગ્ર ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતમાં હાઉસિંગ ફાઇનાન્સમાં અંતર ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં ગ્રાહક-કેન્દ્રિત અભિગમ છે જે વિકાસ અને નાણાકીય સમાવેશ બંનેને પ્રોત્સાહન આપે છે. જેમ જેમ ઉદ્યોગ તકનીકી પ્રગતિને સ્વીકારે છે, SMFG ગૃહશક્તિ નવીન ઉકેલો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે જે ઘરની માલિકીને બધા માટે વધુ સુલભ અને સસ્તું બનાવે છે. 

Tags:

Affordable HousingbreakingnewsGujarat NewsindiaIndia News GujaratLatest Gujarati News

Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.

ADVERTISEMENT

લેટેસ્ટ સમાચારો

‘ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે, વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે’ -નાનુભાઈ વાનાણી
‘ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે, વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે’ -નાનુભાઈ વાનાણી
Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat
Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat
Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat
Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat
Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat
Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat
RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat
RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat
Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat
Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat
Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat
Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat
BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat
BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat
Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat
Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat
Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat
Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ  !
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ !
ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….
ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….
Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat
Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat
US-China Trade War Escalates:ફુગાવો ભારે વધશે! ચંપલ, ગાદલાથી લઈને તેલ સુધી, ચીન અને અમેરિકા એકબીજા પાસેથી શું ખરીદે છે-India News Gujarat
US-China Trade War Escalates:ફુગાવો ભારે વધશે! ચંપલ, ગાદલાથી લઈને તેલ સુધી, ચીન અને અમેરિકા એકબીજા પાસેથી શું ખરીદે છે-India News Gujarat
Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat
Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat
Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT
Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT
Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT
Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT
Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat
Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat
A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat
A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat
Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat
Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat
China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat
China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat
Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat
Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat
Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat
Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat
Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ
Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ
ADVERTISEMENT