Conversation With Selvas Congress Candidate : સેલવાસમા કોંગ્રેસ ઉમેદવાર સાથે ખાસ વાતચીત, સંઘપ્રદેશ સેલવાસ મા હાલ ચુંટણી મા ગરમાટો
Conversation With Selvas Congress Candidate : સાંસદ કલાબેન ડેલકર બીજેપી ના ઉમેદવાર કોંગ્રેસ દ્વારા અજીત મહાલા ઉમેદવાર અજીત મહાલાનું ચુંટણી પ્રચાર માટે ડોર ટુ ડોર લોકસંપર્ક.
સંઘપ્રદેશ સેલવાસ મા હાલ ચુંટણી મા ગરમાટો જોવા મળી રહ્યો છે.. જેમાં શિવસેના ના સાંસદ કલાબેન ડેલકર બીજેપી ના ઉમેદવાર છે.. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અજીત મહાલાને પોતાના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાન મા ઉતર્યા છે.. અજીત મહાલા પોતાના ચુંટણી પ્રચાર માટે અત્યારે ડોર ટુ ડોર લોકસંપર્ક કરી રહ્યા છે.. ત્યારે ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા એમની સાથે ચુંટણી મા કયા મુદ્દા સાથે મતદારો સમક્ષ તેઓ જઈ રહ્યા છે એ જાણવાનો પ્રયત્ન અમારા બ્યુરો ચીફ જયેશ સોની એ કર્યો હતો.. ચાલો જોઈએ શું કહેવા માગે છે કોંગ્રેસ ઉમેદવાર..
તમે આ પણ વાંચી સકો છો:
Valsad: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન, પોલીસ જવાનોએ પોલીસ હેડ મતદાન કર્યું
તમે આ પણ વાંચી સકો છો:
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.