Health System Alert For Elections : ચૂંટણી ને લઈ તંત્ર સજજ, અમીરગઢ આરોગ્ય તંત્ર એલર્ટ
Health System Alert For Elections : હિટ વેવ ને લઈ બુથ પર આરોગ્ય સેવા કરાઈ મતદારો ને આરોગ્ય લક્ષી સેવા માટે તૈયારી.
એક બાજુ જ્યારે હવામાન વિભાગ દ્વારા હિટ વેવ ની આગાહી આપવા માં આવી છે તો બીજી બાજુ ગુજરાત રાજ્ય માં લોક સભા નું મતદાન યોજાનાર છે આ મતદાન સમય મતદારો ને આરોગ્ય લક્ષી સેવા મળી રહે તે માટે તંત્ર સજજ બન્યું છે. લોકસભા ચુંટણી 2024 ગુજરાતમાં 7 મે ના રોજ યોજવાની છે ત્યારે ઘરમી પણ ખૂબજ વધી રહી છે. ત્યારે અમીરગઢ તાલુકામાં કુલ 293 જેટલા બુથો પર મતદારો મતદાન કરશે ત્યારે અમીરગઢ આરોગ્ય તંત્ર દ્વારા હિટ વેવ વચ્ચે મતદારો ને કોઈ પણ જાત ની તકલીફ ન પડે તે માટે તંત્ર એલર્ટ બન્યું હતું. તે માટે અમીરગઢ તાલુકાના તમામ બુથો પર અંદાજે 200 ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ વાહનો ગોઠવી દેવામાં આવ્યા છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.