Preparation Of Loksabha Elections 2024 : સુરતમાં લોકસભા ચૂંટણીમાં મતદાનની તૈયારીઓ શરૂ, સુરતમાં નવસારી લોકસભાની ચાર બેઠકનો થાય છે સમાવેશ
Preparation Of Loksabha Elections 2024 : મજુરા ઉધના લિંબાયત અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ. નવસારી લોકસભા બેઠકમાં સમાવેશ વિસ્તારમાં થશે મતદાન.
નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની ચાર વિધાનસભા ખાતે આવતી કાલે મતદાન થવાનું હોય EVM વિવીપેટ સહિતની સામગ્રી લઈને પોલીગ ઓફિસર સહિતનો સટાફ બુથ ખાતે રવાના થયા હતા..
નવસારી લોકસભા બથક પર યોજાનારી ચુંટણી માટે પ્રસાસન દ્વારા ડિસ્પેચીનગ કામગીરી શરૂ કરાય હતી જેમાં પ્રીસાઇડિંગ ઓફિસર સહિત પોલીગ સટાફ દ્વારા મતદાન મથકે EVM મશીન સહિતની સામગ્રી લઈને ડિસ્પેચીનગ સેન્ટર થઈ જુદાજુદા બુથ પર રવાના થયા હતા મજુરા વિધાનસભા સહિતની ચાર વિધાનસભા ખાતે પોલીગ સટાફ રવાના કરાયા હતા.. સમગ્ર કામગીરી બાબતે અમારા સવાદદાતા અમિત રાજપૂત દ્વારા ચુંટણી અધિકારી સાથે વાતચિત કરી હતી. ચારેય બેઠકના ડિસપેચ સેન્ટર ઉપરથી કામગીરી શરૂ કરાય. EVM સહિતની સામગ્રી મોકલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી. પોલીસ સ્ટાફ અને પોલિંગ ઓફિસરો ડિસ્પેચ સેન્ટરેથી રવાના વહેલી સવારથી પહોંચી રહ્યા છે ડિસ્પેચ સેન્ટર ઉપર. ડિસચપેચ સેન્ટર ઉપર રિપોર્ટિંગની કામગીરી.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.