Road Show Of Poonam Madam : પૂનમબેન માડમનો દ્વારકા ખાતે ભવ્ય રોડ શો જામજોધપુર ખાતે મધ્યક્ષ ચુંટણી કાર્યલયનું ઉદ્ધઘાટન
Road Show Of Poonam Madam : રોડ શો હજારોની સંખ્યામા લોકો જોડાયા.
જામનગર લોકસભામાં જામજોધપુર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યક્ષ ચુંટણી કાર્યલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. જયા બીજેપી ઉમેદવાર પૂનમ માડમ માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર લોકસભા બેઠકના ભાજપના રિપીટ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા દ્વારકાના રિલાયન્સ રોડ હાથી ગેટથી કાનદાસ બાપુ આશ્રમ થઈ ભથાણ ચોકના બજારમાંથી રોડ શો યોજી તીનબત્તી ચોક ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ધઘાટન કર્યો હતો ત્યારબાદ માર્કેટ ચોક ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક ભાજપના આગેવાનો વેપારીઓ અને હજારોની સંખ્યામા લોકો જોડાયા હતા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે ઇન્ડિયા ન્યુઝ સાથે વાત કરતા પૂનમ માડમે જણવ્યું હતું કે અબકી બાર 400 પાર મોદીના આહવાનને દેશ વાસિયો સાર્થક કરશે. જામનગર લોકસભામાં જામજોધપુર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યક્ષ ચુંટણી કાર્યલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. જયા બીજેપી ઉમેદવાર પૂનમ માડમ માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમબેન માડમનો દ્વારકા ખાતે ભવ્ય રોડ શો જામજોધપુર ખાતે મધ્યક્ષ ચુંટણી કાર્યલયનું ઉદ્ધઘાટન. જામનગર લોકસભામાં જામજોધપુર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યક્ષ ચુંટણી કાર્યલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. જયા બીજેપી ઉમેદવાર પૂનમ માડમ માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તમે આ પણ વાંચી સકો છો :
Weather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ જોઓ વિડીઓ
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.