ભાજપ નેતા પર હુમલો
નવસારીના ગણદેવી વિસ્તારમાં બિલ્લીમોરા નગરપાલિકાના BJPના શાશક પક્ષના નેતા પર જાહેરમાં જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી.પાંચ જેટલા ઈસમો એ જાહેરમાજ લાકડા અને ફટકા વડે હુમલો કરતા શાશક પક્ષના નેતા ગંભીર રીતે ઘાયલ થયા હતો. -Latest news
હુમલાખોરોને જાણે પોલીસનો કે કાયદાનો કોઈ ભય નાં રહ્યો હોઈએ રીતે હવે ગુન્હાઓને અંજામ આપી રહ્યા છે, ત્યાં ફરી એક વાર બિલ્લીમોરામાં સરાજાહેર એક વ્યક્તિને માર મારતા હોવાના સી સી ટી વી ફૂટેજ સામે આવ્યા છે અને જેના પર હુમલો કરાયો છે. તે વ્યક્તિ નગરપાલિકાના BJPના શાશક પક્ષના નેતા હરીશ ચીમન ઓડ છે, અને તેઓ ગણદેવી ચાર રસ્તા પરથી પસાર થતી વેળા એ કારમાં હથિયારો સાથે આવેલા 5 જેટલા ઈસમોએ તેમના પર લાકડા અને ફટકા વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કરી ભાગી છૂટ્યા હતા. હુમલાની આ સમગ્ર ઘટના સી સી ટી વી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.-Latest news
BJPના શાશક પક્ષના નેતા પર 5 જેટલા ઈસમો ધ્વારા જાહેરમાં હુમલો કર્યા બાદ તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો તે જાની શકાયું નહતું, હાલ આ ઘટનામાં પોલીસે ગુન્હો દાખલ કરી સી સી ટી વી ફૂટેજને આધારે BJPનેતા પર હુમલો કરનાર લોકોને શોધવા ચક્રોગતિમાં કાર્ય છે. -Latest news
તમે આ પણ વાંચી શકો છો : સુરતના ગાર્ડન બનશે મેઇન્ટેનન્સ ફ્રી-PPP Model Garden Ready
તમે આ પણ વાંચી શકો છો : સુરતમાં 12થી 15 વર્ષના બાળકો માટે કોરોનાની Carbevex રસીનો જથ્થો આવ્યો
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.