Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, વાંસદા રાજપૂત સમાજ દ્વારા કરાઈ ઉજવણી
Gujarat Foundation Day : ઉજવણીના ભાગરૂપે છાશ વિતરણ સમાજના અગ્રણીઓ રહ્યા હાજર.
વાંસદા રાજપૂત સમાજ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે છાશ વિતરણ કરવામાં આવી હતી.આ કામગીરીમાં સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજે તારીખ પહેલી મે એટલેકે ગુજરાત સ્થાપના દિવસ આ દિવસની ઉજવણી વાંસદાના રાજપુત સમાજ દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી.હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવી હતી. રાજપુત સમાજના ધર્મેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાજપુત સમાજ હર હંમેશ લોકસેવા અને દેશ માટે મરવા તૈયાર છે હાલ ગુજરાત સ્થાપના દિવસની લોકોને શુભેચ્છા પાઠવવા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વાંસદાનાં રાજપુત સમાજના લોકોએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી અને આગામી સમયમાં પણ તેઓ લોસેવામાં તત્પર રહેવાની તૈયારી બતાવી છે. વાંસદા રાજપૂત સમાજ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે છાશ વિતરણ કરવામાં આવી હતી.આ કામગીરીમાં સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
Body Donation: કેનેડામાં મોત પામેલા ગુજરાતી યુવકના પરિવારનો નિર્ણય, દેહદાનની અનોખી ઘટના
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.