होम / ગુજરાત / Russia Ukraine War: Ukraine માં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થી સુરત પોહ્ચ્યા -India News Gujrat

Russia Ukraine War: Ukraine માં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થી સુરત પોહ્ચ્યા -India News Gujrat

BY: Abhigna Maheshbhai Magdallawala • LAST UPDATED : March 4, 2022, 4:16 pm IST
Russia Ukraine War: Ukraine માં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થી સુરત પોહ્ચ્યા -India News Gujrat

યુક્રેન થી પરત આવ્યા વિધાર્થીઓ

Ukraineથી પરત આવેલા વિધાર્થોઓંની આપવીતી:બોર્ડર પર યુક્રેનના સૈનિકોએ ઘણાને લાતો મારી, કેટલાકના સામાન પણ ચોરાયા -India News Gujrat

Russia Ukraine War: બુધવારે પોલેન્ડથી 105 વિદ્યાર્થીઓ લઇને ફ્લાઇ દિલ્હી ઉતરી હતી. ત્યાંથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમદાવાદ મોકલાયા હતા. જે પૈકી સુરતના 35 વિદ્યાર્થીઓ વોલ્વો બસમાં આવ્યા હતા. હાલ સુધીમાં 88 વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત ફર્યા છે.જે બાદ આ વિધાર્થીઓંએ પોતાના કડવા અનુભવ વર્ણવતા કહ્યું કે, Ukraineમાં બોર્ડર પર સૈનિકો તેમને લાતો મારી હતી તથા વાળ ખેંચ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓનો સામાન પણ ચોરાયો હતો.પરંતુ હાલ ભારત સરકાર ધ્વારા તેમને પરત લાવવામાં આવતા તેઓએ અભાર વ્યક્ત કર્યો હતો. Latest News 

Ukraineમાં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થીઓ સુરત પોહ્ચ્યા 

બાળકોને મળતા પરિવારો ભાવુક થયા -India News Gujrat

સુરત સરકારે ઓપરેશન ગંગા હેઠળ ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા Ukraineમાં ફસાયેલા વિધાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે.Ukraineમાં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થીઓ સાથે વોલ્વો બસ સુરત આવી હતી.અને બસ આવતા જ બાળકોની રાહમાં ઉભેલા પરિવારો ભાવુક થઇ ઉઠ્યા હતા.બસ માંથી બાળકો નીચે ઉતરતા જ સર્કિટ હાઉસ ખાતે વાલી અને બાળકોના મિલનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.બાળકોને ભેટીને રડી પડેલા વાલીયોમાં આંસુ પાછળ તેઓના સહી સલામત પરત આવવાની ખુશી છલકાઈ હતી.Latest News

40 કિમી ચાલીને બોર્ડર પહોંચ્યા હતા -India News Gujrat

યુદ્ધના કારણે સ્થિતિ ભયાનક છે. બોર્ડર પર વાહનોની લાંબા કતારો છે. 40 કિમી ચાલીને બોર્ડર પહોંચ્યા હતા Latest News

તમે આ પણ વાંચી શકો છો : Russia Ukraine War: Ukraineથી પરત આવેલા વિધાર્થોઓંની આપવીતી

તમે આ પણ વાંચી શકો છો : રશિયાએ યુક્રેનના સૌથી મોટા Nuclear Plant પર કબ્જો કર્યો

Tags:

Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.

ADVERTISEMENT

લેટેસ્ટ સમાચારો

Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat

Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat

Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat

RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat

Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat

Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat

BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat

Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat

Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat

વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ  !

ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….

Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat

US-China Trade War Escalates:ફુગાવો ભારે વધશે! ચંપલ, ગાદલાથી લઈને તેલ સુધી, ચીન અને અમેરિકા એકબીજા પાસેથી શું ખરીદે છે-India News Gujarat

Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat

Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT

Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT

Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat

A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat

Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat

Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat

China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat

Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat

Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat

Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ

Deputy Collector Ankita Ojha bribery case in Palanpur : નાયબ કલેક્ટરના બેંકમાં લોકરમાં 56 લાખથી વધુના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા, જાણો શું છે સમગ્ર મામલો