Surat police raid: ફરી એક વાર સુરત policeએ નશા માટે ઉપયોગમાં લેવાતી સ્ટીક સાથે 4 લોકો ઝડપાયા છે. policeએ ઉમરામાં રેડ કરી ગાંજો પીવામાં ઉપયોગમાં લેવાતી સ્ટીકના 29 બોક્સ કબજે કર્યાં હતા. જેમની કિંમત 21 હજાર 350 રૂપિયા થાય છે. -Latest news
સુરતમાં રોજ બરોજ નશાખોરીનું પ્રમાણ યુવાઓમાં વધી રહ્યું છે. જેના પર અંકુશ મેળવવા સુરત policeએ હવે લગામ કસી છે. જ્યાં ફરી એક વાર ઉમરા વિસ્તારમાંથી પાનના ગલ્લા પર ગાંજો તેમજ ડ્રગ્સ પીવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીક વેચનારને ઝડપી પાડ્યા છે. ઉમરા policeએ રેડ કરી કુલ રૂ.34 હજાર 900ની સ્ટીક કબજે કરી છે. તેમજ policeએ રેડ દરમ્યાન 4 વ્યક્તિની અટકાયત કરી છે. -Latest news
police કમિશનરની સુચનાથી સેક્ટર-2ની ટીમે ઉમરામાં આગમ શોપિંગ સેન્ટરમાં આવેલ આગમ પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાં રેડ કરી આરોપી મોહનલાલ શંભુનાથ મોર્યા અને મનોજકુમાર જગન્નાથપ્રસાદ ચંદ્રવંશીની અટકાયત કરી હતી.રેડમાં policeને ડ્રગ્સ અને ગાંજો પીવામાં ઉપયોગમાં લેવાતી સ્ટીકના 29 બોક્સ કબજે કર્યાં હતા. જેમની કિંમત 21 હજાર 350 રૂપિયા થાય છે. ઉપરાંત વેસુ આભવા રોડ પર મહાલક્ષ્મી બિલ્ડિંગમાં આવેલ પ્રભુ બનારસી પાન પાર્સલમાં રેડ કરી હતી. ત્યાંથી આરોપી વિજય શાલીગ્રામ યાદવ ની અટકાયત કરી હતી. તેની દુકાનમાંથી સ્ટીકના 10 બોક્સ કબજે કર્યા હતા. -Latest news
તમે આ વાંચી શકો છો : Russia Ukraine War: Ukraineથી પરત આવેલા વિધાર્થોઓંની આપવીતી
તમે આ વાંચી શકો છો : Fatal attack on BJP leader : ભાજપના નેતા પર જીવલેણ હુમલો
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.