અડાજણ પોલીસ દરોડા
Surat police:સુરતના અડાજણમાં તમાકુ અને સિગારેટ નો હોલસેલનું વેચાણ કરતા ગોડાઉન પર policeએ દરોડા પાડીને ગાંજો અને ડ્રગ્સ ની સ્ટીક ના બોકસમળી કુલ રૂ 4.60 નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. -Latest news
Suratમાં નશીલા પદાર્થ નું વેચાણ સતત વધી રહ્યુ છે. ત્યાં ફરી વાર હનીપાર્ક રોડ પર તમાકુ અને સિગારેટનો હોલસેલનું વેચાણ કરતી દુકાનના ગોડાઉન પર policeએ દરોડો પાડીને ગાંજો અને ડ્રગ્સ પીવા માટે ઉપયોગમાં લેવાતી સ્ટીકના 604 બોક્સ કબજે કર્યા હતા. આ ગાંજા સ્ટીકનું કિંમત 4.60 લાખ રૂપિયા છે.-Latest news
એડિશનલ police કમિશનર સેક્ટર-2ની ટીમ અડાજણ વિસ્તારમાં આવી સ્ટીક વેચનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી. ત્યારે હનીપાર્ક રોડ પર ભૂમિ કોમ્પલેક્ષમાં આવેલા મંગલ ટ્રેડર્સના નામના ગોડાઉન પર policeએ દરોડા પાડ્યા હતા . મંગલ ટ્રેડર્સના ગોડાઉનમાંથી કેપ્ટન ગોગા અને ગોપા ફ્રી પ્લસ ટિપ્સ સ્ટીકનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને ગાંજા અને ડ્ગ્સ સ્ટીકના 4.60 લાખ રૂપિયાની કિંમતના 604 બોક્સ મળ્યા હતા. પોલીસે ગોડાઉનના માલિક હરિવલ્લભ બ્રિજકિશોર અગ્રવાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી .અને વધુ તપાસ હાથ ધરી છે .-Latest news
તમે આ પણ વાંચી શકો છો: Surat police raid : સુરતમાં ઝડપાયો નશાનો કારોબાર
તમે આ પણ વાંચી શકો છો: Russia Ukraine War: Ukraine માં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થી સુરત પોહ્ચ્યા
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.