Two Vijpoles Collapsed : બારડોલીના મુખ્યમાર્ગ પર બે વિજપોલ ધરાશાયી વિજપોલ ધરાશાયી થતાં ભારે અફરાતફરી સર્જાઈ
Two Vijpoles Collapsed : વીજ કંપની અને ફાયરની ટીમો ઘટના સ્થળે રોડનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો.
બારડોલીના જલારામ મંદિર નજીક મુખ્યમાર્ગ ઉપર બે વિજપોલ ધરાશાયી થતાં ભારે અફરતફરી સર્જાઈ હતી.વીજ કંપની અને ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી કામે લાગી હતી.
ચોમાસુ આવે તે પહેલાજ બારડોલી નગર પાલિકાની કામગીરીની પોલ ખુલી જવા પામી છે.બારડોલીના જલારામ મંદિર નજીક આવેલા મુખ્ય માર્ગ ઉપરના બે વીજપોલ અચાનક ધરાશાયી થઈ જતાં ભારે અફરતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ ફાયર વિભાગ અને વીજ કંપનીને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.આ કામગીરી દરમ્યાન વીજલાઈન બંધ કરી જલારામથી સ્ટેશન રોડનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો હતો અને કેબલ તૂટી જવાથી આજે રાત્રે મુખ્યમાર્ગ ઉપર સ્ટ્રીટલાઈટ બંધ રહેશે. બારડોલીના જલારામ મંદિર નજીક મુખ્યમાર્ગ ઉપર બે વિજપોલ ધરાશાયી થતાં ભારે અફરતફરી સર્જાઈ હતી.વીજ કંપની અને ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી કામે લાગી હતી.
તમે આ પણ વાંચી સકો છો:
તમે આ પણ વાંચી સકો છો:
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.