ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી વધુ ગોલ કરનાર ફૂટબોલર બની ગયો
દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો RONALDO સૌથી વધુ ગોલ કરનાર ફૂટબોલર બની ગયો છે. આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ રોનાલ્ડોના નામે છે. RONALDOએ અત્યાર સુધીમાં કુલ 806 ગોલ કર્યા છે.-LATEST NEWS
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લિજેન્ડરી ફૂટબોલર જોસેફ બાઈકનો ફૂટબોલ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તોડ્યો છે. RONALDOએ તેના 806મા ગોલ બાદ આ રેકોર્ડ તોડ્યો હતો. તેણે આ ગોલ માન્ચેસ્ટર યુનાઇટેડ વિટોટનહામની રોમાંચક મેચમાં કર્યો હતો. સુપરસ્ટાર એથ્લેટ ટોમ બ્રેડીએ રોનાલ્ડોને આ રેકોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા છે.-LATEST NEWS
રોનાલ્ડોએ ગયા વર્ષે જાન્યુઆરીમાં પેલેનો રેકોર્ડ તોડ્યો હતો. તે સમયે પેલેના સત્તાવાર ખાતા પર 757 ગોલ દર્શાવવામાં આવ્યા હતા. RONALDO ના જતાની સાથે જ પેલેના રેકોર્ડમાં ફેરફાર થયો હતો. તેના ગોલની સંખ્યા વધીને 767 થઈ ગઈ. બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર પેલેએ રોનાલ્ડોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.- LATEST NEWS
આ પણ વાંચી શકો: અક્ષય કુમાર અભિનીત Mission Cinderella ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે
આ પણ વાંચી શકો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ODI WORLD CUPમાં વેસ્ટ ઈંડિઝને ધૂળ ચટાડી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.