होम / Today Gujarati News / Travel gifts for Suratis : રૂ 100 માં આખો મહિનો સુરતભરમાં કરો મુસાફરી India News Gujarat

Travel gifts for Suratis : રૂ 100 માં આખો મહિનો સુરતભરમાં કરો મુસાફરી India News Gujarat

BY: Abhigna Maheshbhai Magdallawala • LAST UPDATED : March 10, 2022, 4:01 pm IST
Travel gifts for Suratis : રૂ 100  માં આખો મહિનો સુરતભરમાં  કરો મુસાફરી India News Gujarat

BRTS

SMC ની સુરતીઓને ભેટ : 100Rs માં આખો મહિનો સુરતભરમાં કરો મુસાફરી India News Gujarat

તમને જાણીને નવાઇ લાગશે કે આ 100 Rs માં આખો મહિનો સુરતભરમાં અનલિમિટેડ મુસાફરી કેવી રીતે કરી શકાય? હા આ હકીકત છે

SMCએ  શહેરીજનો માટે આ  મહત્વનો નિર્ણય કર્યો છે .એટલુજ નહિ પણ બીજા અન્ય લાભો પણ આપવમાં આવ્યા છે.

BRTS બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામા અનલિમિટેડ મુસાફરી India News Gujarat

100 Rs માં આખો મહિનો તો તમે મુસાફરી કરીજ શકો છો પણ  સાથે તમને બીજો પણ લાભ મળશે.જેમાં બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે.જેના કારણે મુસાફરોને રાહત થશે. -LATEST NEWS

આ ઓફરમાં  મનીકાર્ડ ધારકોને રાહત આપવામાં આવી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ સાથે સિનિયરી સિટીઝન વર્ગને પણ આ લાભ મળવાને પાત્ર છે. સુરત મહાનગર પાલિકાની આ યોજના થી એક બાજૂ સામાન્ય જનતાને લાભ થશે બીજી બાજુ સુરત પાલિકાની તિજોરી પર બોજો પડી શકવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

-LATEST NEWS

શું છે ઓફર? India News Gujarat

ઓફરમા શું શું છે તેના પર નજર કરીએ તો 100 Rs માં આખો મહિનો મુસાફરી કરી શકાશે સાથે  300 Rs માં 3 મહિના મુસાફરી અને 600 Rs માં 6 મહિના મુસાફરી કરવવામાં આવશે અને 1000 Rs માં એક આખુ વર્ષ મુસાફરી થશે. આ જાહેરાત મનપા ધ્વારા બજેટમાં કરી છે. -LATEST NEWS

વિદ્યાર્થીઓને મફત પાસઆપવામાં આવશે India News Gujarat

સુરત મહાનગર પાલિકા ધ્વારા રજુ થયેલા બજેટમાં બસમાં વિદ્યાર્થીઓને મફત પાસઆપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.બીજી તરફ, સુરત પાલિકા દ્વારા બસની સુવિધા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં 1575 સિટી બસ, 140 બીઆરટીએસ બસ અને 49 ઈલેક્ટ્રીક બસ સુરતમાં દોડી રહી છે. જેમાં 250 બસ વધારવામાં આવશે તેવી પણ માહિતી પણ સાથે આપવામાં આવી છે.-LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Food poisoning : 57 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું

તમે આ વાંચી શકો છો: RBI Gave Advice to Avoid-છેતરપિંડી કરવા માટે આ પદ્ધતિ અપનાવી રહ્યા-

Tags:

Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.

ADVERTISEMENT

લેટેસ્ટ સમાચારો

‘ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે, વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે’ -નાનુભાઈ વાનાણી

Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat

Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat

Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat

RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat

Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat

Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat

BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat

Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat

Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat

વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ  !

ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….

Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat

US-China Trade War Escalates:ફુગાવો ભારે વધશે! ચંપલ, ગાદલાથી લઈને તેલ સુધી, ચીન અને અમેરિકા એકબીજા પાસેથી શું ખરીદે છે-India News Gujarat

Dehydrated in Summer:શું ગરમી હવે મૂંઝવણમાં આવવા લાગી છે? મારે શું પીવું જોઈએ, ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ?-India News Gujarat

Atal Jan Seva : અટલ જન સેવા: દુખિયાઓનો સહારો, આશાનુ કેન્દ્ર : INDIA NEWS GUJARAT

Tal Group : સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – 4.0 આયોજન કરવામાં આવ્યું હતું : INDIA NEWS GUJARAT

Laxmipati Mill:ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બન્સલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી-India News Gujarat

A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન-India News Gujarat

Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે-India News Gujarat

Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત-India News Gujarat

China Taiwan Updates: શું એશિયામાં નવું યુદ્ધ થવાનું છે? ચીને તાઈવાન પર 59 ફાઈટર જેટ મોકલ્યા, 9 જહાજોની ધમકી, અમેરિકા પણ આશ્ચર્યચકિત-India News Gujarat

Smiling Depression Symptoms:અતિશય ઊંઘ, થાક, મૂડ સ્વિંગ; શું તમારામાં પણ આ લક્ષણો દેખાય છે? -India News Gujarat

Indian Railway Refund:જો હું ટ્રેન ચૂકી જાઉં, તો શું હું તે જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકું? જાણો શું કહે છે નિયમો-India News Gujarat

Big Breaking Rajkot Fire : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, તહેવારના ટાણે બની અતિ ગંભીર ઘટના, બચાવ કામગીરી ચાલુ