લાન્સ ક્લુઝનર ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર સ્ટુઅર્ટ માટસિકનેરીનું સ્થાન લેશે
અફઘાનિસ્તાનના મુખ્ય COACH પદેથી રાજીનામું આપ્યા બાદ, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનર બેટિંગ COACH તરીકે Zimbabwe ની વરિષ્ઠ પુરૂષોની રાષ્ટ્રીય ટીમમાં ફરી જોડાયા છે. Zimbabwe ક્રિકેટ (ZC) બોર્ડે સોમવારે સાંજે યોજાયેલી બેઠક દરમિયાન આ માહિતી આપી હતી.
લાન્સ ક્લુઝનર Zimbabwe ના ભૂતપૂર્વ ક્રિકેટર સ્ટુઅર્ટ માટસિકનેરીનું સ્થાન લેશે, જેઓ હવે સહાયક કોચ તરીકે જવાબદારી સંભાળશે, જ્યારે ભારતના લાલચંદ રાજપૂત રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકેનો હવાલો સંભાળશે. ક્લુઝનરે અગાઉ 2016 અને 2018 વચ્ચે Zimbabwe ના બેટિંગ કોચ તરીકે સેવા આપી હતી. ક્લુઝનરે ગયા વર્ષે નવેમ્બરમાં અફઘાનિસ્તાનના મુખ્ય COACH પદેથી રાજીનામું આપ્યું હતું. ક્લુસનરે કહ્યું, “ટીમ સાથે બે વર્ષ વિતાવ્યા પછી, હું મારી સાથે કેટલીક યાદગાર ક્ષણો લઈશ જે મને પછીથી યાદ કરાવશે.”
Zimbabwe ક્રિકેટ (ZC) પણ પુરૂષોની રાષ્ટ્રીય ટીમ માટે બોલિંગ COACH અને ફિટનેસ ટ્રેનરની નિમણૂકને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. સીન વિલિયમ્સને Zimbabwe ના ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચી શકો Flipkart Big Saving Days : 12 માર્ચથી શરૂ થશે, જુઓ ઑફર્સ અને ડીલ્સ
આ પણ વાંચી શકો : VVPAT પર સુપ્રીમ કોર્ટમાં પિટિશન:આવતીકાલે સુનાવણી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.