મુંબઇમાં ક્રિકેટર સુરેશ રૈના, ગુરૂ રંધાવા સહિત બોલીવુડ કલાકારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે..34 લોકો પર IPC કલમ-188, 269 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્લબમાં અનેક સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી. તમામ લોકોને ધરપકડ બાદ છોડી મૂકવામાં આવ્યાં હતાં. ક્યાંય પણ લાતે નાઈટ પાર્ટી યોજવાની મનાઈ છે ત્યારે મુંબઈમાં ક્લબમાં હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટી યોજવામાં આવી હતી… જેમાં સુરેશ રૈનાની સાથે બોલિવૂડના ઘણા કલાકારો પણ સામેલ હતા…કોરોના ગાઈડલાઈનનું પાલન ન થતાં પોલીસે કુલ 34 લોકો સામે પગલા લીધા છે અને હોટેલના સ્ટાફ સામે પણ ફરિયાદ નોંધી છે… મુંબઈ પોલીસે કલમ 188 હેઠળ કેસ દાખલ કર્યો છે..
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.