Tihar Jail Bomb Threat: આ દિવસોમાં દેશમાં ધમકીભર્યા ઈમેલનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાદ હવે તિહાર જેલમાં બોમ્બની ધમકીનો ઈમેલ આવ્યો છે. જે બાદ જેલ પ્રશાસને દિલ્હી પોલીસને ખતરાને લઈને એલર્ટ કરી દીધું છે. જેલની અંદર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જેલમાં ઘણા મોટા રાજનેતાઓ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ કેદીઓ છે. INDIA NEWS GUJARAT
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.