30/01/2022
આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), VNSGU દ્વારા કુલપતિ કિશોરસિંહ ચાવડા, અભાવિપ ક્ષેત્રિય સંગઠન મંત્રી અજયજી ઠાકુર, પ્રદેશ સંગઠન મંત્રી અશ્વિનીજી શર્મા, વિભાગ સંગઠન મંત્રી હિમાલયસિંહ ઝાલા, સુરત મહાનગર સંયોજક ભાર્ગવભાઈ રાજ્યગુરુ ની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી ની વર્ષ ૨૦૨૧-૨૨ ની કારોબારી ઘોષણા નીચે મુજબ કરવામાં આવી :
૧. મૈત્રીબેન વિનોદભાઈ ગજેરા (યુનિવર્સિટી અધ્યક્ષ).
૨. મનોજભાઈ તિવારી (યુનિવર્સિટી મંત્રી)
(યુનિવર્સિટી અધ્યક્ષ : મૈત્રીબેન ગજેરા યુનિવર્સિટી)
(યુનિવર્સિટી મંત્રી : મનોજભાઈ તિવારી)
વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉકેલવા અભાવિપ એક માત્ર મજબુત સંગઠન છે જેના સંચાલન માટે વિવિધ વિધ્યાશાખાઓ માંથી કાર્યકર્તાઓની નિમણુક કરાઈ છે.આ કાર્યક્રમ દરમ્યાન વિધિવત રીતે જૂની કારોબારીનો ભંગ કરી નવી કારોબારીની જાહેરાત કરી હતી. સાથે વિધિવત ડીપાર્ટમેન્ટના અધ્ય્ક્ષની જાહેરાત કરી હતી. આગામી સમયમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના હલ માટે અભાવિપ વી.એન.એસ.જી.યુ ની સમિતિ તૈયાર કરી છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.