Suratનાં લીંબાયત વિસ્તારમાં Newborn બાળકીને નિષ્ઠુર જનેતાએ લાવારીસ હાલતમાં ત્યજી દીધી હોવાની ઘટના સામે આવી છે. Newborn બાળકી મૃત હાલતમાં મળી આવતા લોકો ટોળું ભેગું થયું હતું, જોકે ઘટનાને લઈ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી. -LATEST NEWS
સુરતમાં અવારનવાર બાળકીઓ ત્યજી દેવાની ઘટનાઓ સામે આવતી રહી છે. જ્યાં ફરી એક Newborn બાળક મૃત હાલતમાં મળી આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે.લિંબાયતના ગણેશનગર નજીક રસ્તા ઉપરથી મળી આવેલા બાળકીના મૃતદેહને જોઈ લોકોએ જનેતા સામે ફિટકાર વરસાવ્યો હતો.મૃત Newborn ની વાયુવેગે વિસ્તારમાં ફેલાટા લોકટોળું ઉમટી પડ્યું હતું, અને આ રીતે માસુમને ત્યજી દઈ ભાગી છૂટનાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
-LATEST NEWS
બાળકીનો મૃતદેહ રોડ ડીવાઇડરની બાજુમાં કચરાના ઢગલામાં પેપરની અંદર વિટળાયેલી હાલતમાં મળી આવ્યો હતો તાજું જન્મેલુ ગર્ભનાળ સાથે જોડાયલા Newborn બાળકને જોઈ એક સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી.
-LATEST NEWS
ઘટનાનો કોલ મળતા પી.સી.આર વાનના જવાનો ઘટના સ્થળે દોડી જઇ 108 ની મદદથીNewborn બાળકના મૃતદેહ ને સ્મીમેર લઈ ગયા હતા. આ Newborn તાજી જન્મેલી બાળકીના જન્મ બાદ પાપ છુપાવવા કે ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરવા આ બાળકીના મૃતદેહને ત્યજી દેવાયો હોવાની આશંકા પોલીસને છે.
જો કે, જન્મનાર બાળકી હોવાથી પણ તેને ત્યજી દેવામાં આવી હોવાની સંભાવના પણ નકારી શકાય એમ નથી.
આ પણ વાચો: Rainfall : ડાંગના વાતાવરણમાં અચાનક પલટો
આ પણ વાચો: Attempt to break ATM of SBI Bank : ATM તોડવાનો પ્રયાસ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.