Sneha milana
સીટી લાઈટ ખાતે આવેલ મહેશ્વરી ભવન ખાતે દિવાળી અને નૂતનવર્ષના આ સ્નેહમિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ તેમજ રેન્જ પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
રાજય ગૃહ મંત્રી એ કહ્યું આપણે વર્ષોવર્ષથી જે પરંપરા છે. નવા વર્ષના દિવસે સૌ ગુજરાતીઓ નવા નવર્ષની શુભકામનાઓ પાઠવું છું. નૂતનવર્ષાભિનંદન પાછળનું કારણ મને પણ ખબર નહિ હતી. આપણા પૂર્વજો વર્ષો પેહલા અનેક ઘટના અને વિજય અવન્તિકામાં હોય તો પાટણમાં કેમ નહિ. રાજાધીરાજ વિક્રમ સંવતની શરૂઆત થઇ નવા વર્ષના દિવસે પોતાના વેપારની શરૂઆત કરતા હોય છે. હું રાજ્ય ગૃહમંત્રી તરીકે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને પરિવારને નવાવર્ષની શુભકામનાઓ પાઠવું છું
તેમણે વધુ માં કહ્યું કે આજે આપણી વિક્રમસવતનો દિવસ જે ડેલી રૂટિન પોલીસ અધિકારી પોલીસ કર્મચારી જયારે સાવરથી સાંજે ઘરે જાય છે.ત્યારે તેઓને દિવસ દરમિયાન જે આખા દિવસમાં થયેલા કામો ઘરે લઈને નઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણું કામ પોલીસ સ્ટેશન સુધી જ રેહવું જોઈએ. ઘર સુધી લઇ જવું નહિ. જેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.અનાથઆશ્રમના બાળકોને વૃદ્ગા આશ્રમના વડીલો જોડે ભેગા કરવામાં આવે તો તે કાર્ય ગઈકાલે સાંજે સુરત પોલીસ દ્વારા કરી બતાવામાં આવ્યું છે. તમારામાં જે તાકાત છે તે સામાન્ય નાગરિકોમાં ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો : CR PATIL : કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
હંમેશા આપણે જોયું છેકે, બે ટકા લોકો ના કારણે આખી પોલીસ બદનામ પરિવારને થવું પડે છે.તો આ આખા 98 % ને 100 કઇરીતે પૂર્ણ કરીએ તે આગામી દિવસોમાં કાર્ય કરવામાં આવશે.કોઈ એક પરિવારને સાચવા માટે સામેના પરિવારનું જિંદગી બરબાદ થઇ જાય છે. પુસ્તકો માં લખવામાં આવેલો કાયદો સચવાવો જોઈએ તો આપણી સમાજનો કાયદો પણ આપણે સાચવો જોઈએ .તમારા વિસ્તારમાં ફરી ફરી આવી ઘટનાઓ બંને તો તમારે તે વિસ્તારની ભલામણ સાંભળવી જોઈએ નહીં. એની માટે માત્ર Psi, Pi જવાબદારી નથી એમના કરતા મોટા અધિકારીઓ પણ જવાદાર છે.
આ પણ વાંચો : DIWALI CELIBRATION : ભારતીય પોશાક પહેરી તેમજ ઢોલ અને શરણાઇના શુરે રંગબેરંગી ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.