પાકિસ્તાન રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે ..ઈન્ટરનેશનલ એરલાયન્સનું એરક્રાફ્ટ કરાચી એરપોર્ટ પર અંદાજીત 95 લોકોને લઈ લાહોરથી કચારી જઈ રહ્યું હતું ત્યારે ક્રેશ થતા મોટ દુર્ઘટના સર્જાઈ..આ પ્લેનમાં ઈકોનોમી ક્લાસમાં 85 લોકો અને બાકીના અન્ય લોકો બિઝનેસ ક્લાસમાં સવાર હતા. આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી ઘણાં ઘરોને પણ નુકસાન થયું છે લેન્ડ થવાના થોડા સમય પહેલાં જ ક્રેશ થયું છે આ A-320 ફ્લાઈટ 95 મુસાફરોને લઈને લાહોરથી કરાચી જઈ રહી હતી.પ્લેન ક્રેશન થયાની જાણ થતા રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના કહેવા મુજબ આર્મી ક્વિક રિએક્શન ફોર્સ અને સિંધ પાકિસ્તાન રેન્જર્સ ઘટના સ્થળે પહોંચી ગયા અને બચાવ અને રાહત કામગીરી કરી હાથ ધરી હતી આરોગ્ય મંત્રીએ પ્લેન ક્રેશના કારણે કરાચીની તમામ મોટી હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
Karachi: A Pakistan International Airlines (PIA) flight carrying close to 100 people from Lahore to Karachi crashes near a residential colony near Karachi airport pic.twitter.com/elZsBdrYle
— ANI (@ANI) May 22, 2020
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.