संबंधित खबरें
एक श्लोक में बसा है 100 करोड़ रामायण पढ़ने का फल…जानें श्री राम भद्राचार्य से कैसे करें उस मंत्र का सही उच्चारण?
गिरगिट, सांप, गधा इस जन्म में किया है जो कर्म…उसी हिसाब से तय होता है स्त्री-पुरुष के अगले जन्म से लेकर नर्क और स्वर्ग का लेखा जोखा
परिवार की किस्मत चमका देती है इस मूलांक पर पैदा हुई लड़कियां, मां लक्ष्मी का साक्षात होती है रूप?
इन संन्यासियों से छीन लिया जाता है भगवान को छूने का अधिकार, एक दंडी को बनाना पड़ता है अपना पूरा संसार
काम में आ रही है दिक्कत, नहीं हो रहा है प्रमोशन…इस तरह करें बजरंगबली को प्रसन्न और बनाये बिगड़े काम
श्मशान में करते हैं भोजन! अघोरीयों का वो रहस्य जो नागा साधुओं से नही खाता मेल, जान उड़ जाएंगे होश
Maha Shivratri 2022 Shayari in Gujarati : Maha Shivratri is the “Great Night of Shiva” and is one of the most important festivals for Hindus. It is said that one who worships Shiva on the auspicious day of Shivaratri becomes free from sins and attains salvation.
It is celebrated by almost all sects of Hinduism on the 13th or 14th night of the Krishna Paksha of the Moon (the night before the new moon) in the month of Phalguna (February-March).
Of all the twelve Shivratri, Mahashivratri has a special spiritual significance. As Lord Shiva is considered the lord of meditation and penance. Celebrate Shivratri 2022 by sharing it with your friends, family and loved ones.
Read Also: Maha Shivratri 2022 Whatsapp Status महा शिवरात्रि पर इन मैसेजेज को शेयर करें
1. અદભુત છે તારી મારા,
અમરનાથ માં કર્યો છે વાસ,
નીલા રંગની તેમની છે છાયા,
તમે છો મારાં મનમાં વસ્યા.
હર હર મહાદેવ.
મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા!
2. ભોળા શંભુ આવે આપને દ્વાર,
સંગ લઈ પૂર્ણ પરિવાર.
કરે આપ પર ખુશીઓ ની બૌછાર,
આવે આપના જીવનમાં બહાર,
મહાશિવરાત્રી નિમિત્તે શુભેચ્છા
3. જગત આખા માં નદી પહાડોમાંથી નિકળે ફકત મારા દેશ માં સાહેબ નદી જટામાંથી નિકળે. હર હર મહાદેવ… મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના
4. મહાશિવરાત્રિ પર ઘરનો મુખ્ય બારણૉ અને બારીઓ ખુલી રાખવી મુખ્યદ્બારની ઉત્તર દિશામાં લાલા કંકુથી સ્વાસ્તિક બનાવો અને તેની આસપાસ શુભ લાભ લખો.
5. શિવરાત્રિના દિવસે જળમાં મીઠું ઘોલીને આખા ઘરના ખૂણામાં તેનો છ્ડકાવ કરો. તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિઅ થશે.
6. મહાશિવરાત્રિની પૂજા કરવા માટે ઘરના મંદિરની ઉત્તર દિશામાં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન શિવની સાથે શ્રીગણેશની પણ ફોટા રાખો.
7. શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે.
8. જા કે શુભ કાર્યમાં કાળા રંગના વસ્ત્ર નહી પહેરવા જોઈએ. આવું કરવાથી ભગવાન ગુસ્સો થઈ જાય છે . તેથી શિવરાત્રિની પૂજામાં ભૂલીને પણ કાળા વસ્ત્ર ન પહેરવા.
9. લક્ષ્મી મેળવવા માટે શિવજીની કમળ, બીલીપત્ર, શંખપુષ્પ અર્પણ
કરવાથી જરૂર લાભ થાય છે.
10. જે ઘરોમાં સાફ-સફાઈ હોય છે . ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. મહાશિવરાત્રિ પર ઘરને સાફ સુથરો રાખો. તેનાથી દરિદ્રતા, દુખ અને અશાંતિ જેવી વાત હમેશા માટે ખત્મ થઈ જાય છે.
Read Also: Happy Holi 2022 Wishes in Advance
Read Also: Happy Maha Shivaratri 2022 Wishes to Friends
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.