Ahir Samaj Sammelan : કરદેજ ગમે આહિર સમાજ સંમેલન નિમુબેન બાભણીયાનાં સમર્થનમાં સી.આર પાટીલની સભા
Ahir Samaj Sammelan : આહીર સમાજ સંમેલનમાં સી.આર પાટીલએ આપી હાજરી ભાજપનાં દિગજ નેતાઓ હાજર લોક સાહિત્યકાર માયાભાઈ આહીર રહ્યા હાજર.
લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગરમાં જુદા-જુદા જ્ઞાતિના સંમેલન યોજાયા હતા ત્યારે આહીર સમાજના સંમેલનમાં ભાવનગર ઉમેદવારના સમર્થનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે હાજરી આપી હતી.
જેમ જેમ ચૂંટણીનાં દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ દરેક રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે, ત્યારે ભાવનગરમાં ભાજપના મહાનુભાવોની ઉપસ્થિતમાં ભાવનગર નજીકના કારદેજ ગામે આહીર સમાજનું મહા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ભાજપનાં ઉમેદવાર નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. આ સભા ભાવનગરનાં કરજેદ ખાતે નિમુબેન બાભણીયાનાં સમર્થનમાં યોજાઇ હતી. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર સહિત આહીર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે સભા ને સંબોધતા સી. આર. પાટિલે કહ્યું કે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં જય આપણ તમારા સંપર્ક હોય, જય પણ સમાજ વસે છે, તેનાથી તમારી તાકત થી બીજેપીના ઉમેદવારોને જેકલ વધુમાં વધુ વોટ આપવી સકો એ માંગવા તમારી પાસે આવ્યો છું એવું કહ્યું હતું.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.