‘Tal Group’
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ‘તાલ ગ્રુપ’ વિશ્વ મહિલા દિન નિમિત્તે CIOFF India ના સંયુક્ત ઉપક્રમે એમ્ફી થીયેટર, સુરત મુકામે વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી માટે નાયિકા – ૪.૦ આયોજન કરવામાં આવ્યું હતું…
‘Tal Group’
(1) આ કાર્યક્રમમાં પ્રખ્યાત આર્કિટેકટ કૃતિકાબેન શાહ (સ્થાપક અને ડિરેક્ટર, TAAI. ગ્રુપ) અને તેમની તાલ ગ્રુપ ની ટીમ દ્વારા શ્રી ક્રિષ્ન લીલા થીમ ઉપર લોકનૃત્ય સાદર કર્યું હતું
‘Tal Group’
(2) તેમજ ગુજરાત ભાજપ પ્રમુખ અને હાલ કેન્દ્રમાં જળ શક્તિ મંત્રાલય ના મંત્રી અને સાંસદ શ્રી સી. આર. પાટીલ સર દ્વારા જળ શક્તિ અભિયાન પર માર્ગદર્શન આપતો એક ઓડિયો વિડિઓ સંદેશ નિહાળવા મયળુ.
‘Tal Group’
(૩) વૈશાલીબેન ગોહિલ દ્વારા શ્રીકૃષ્ણ લીલા પર સૂરીલું ગાયન, Zoroastrian Community દ્વારા Save Water, Catch the rain, Rain water harvesting જેવા વિષયો પર જણ જાગૃતિ કરતો નાટક ની પણ મજા માણવા મયલિ
‘Tal Group’
તેમજ તાલ and Torin group ના મહિલા કલાકારો દ્વારા ક્રિષ્ન લીલા થીમ પર આધારિત fashion show નો પણ અનુભવ લીધો.
તેમજ બાળ કલાકાર Zaina shah, Vivana bhakta અને Naish dalal જેમણે Bharatnatyam અને કથક માં વિશારદ હાંસિલ કર્યું છે… તેમનુ ન્યૂત્ય અને જુગલબંદી નિહાળતા આણંદ ની લાગણી અનુભવી.
તેમજ નંદુબા સ્કૂલ ના સ્ટુડન્ટ દ્વારા પીકુ ડાન્સ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ
‘Tal Group’
(૪) નાયિકા – ૪.૦ માં સમાજના વિવિધ ક્ષેત્રે અદ્વિતિય કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું…
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.