- Gujarat Elections 2025 : ગુજરાત માં થોડા દિવસ માં ચુંટણી આવી જશે . આ તારીક નોંધી લો
- જાન્યુઆરી ની 27 એ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- રાજ્ય ચૂંટણી પંચ તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
- જાહેરાત કરતા રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્ના દ્વારા માહિતી આપવામાં આવી હતી.
Gujarat Elections 2025: આ તારીક નોંધી લો
- 1 ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્રક ભરી શકશે
- 3 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રકની ચકસસની ઉમેદવારી પત્રક પરત ખેચવાની છેલ્લી તરીક 4 ફેબ્રુઆરી હશે
- 16 ફેબ્રુઆરીના રોજ થશે મતદાન
- 18 ફેબ્રુઆરીના રોજ થશે મતગણતરી
તમે આ પણ વાંચી શકો છો :
Delhi Assembly Elections:નારાજગીના અહેવાલો વચ્ચે ભાજપને લઈને એકનાથ શિંદેની મોટી જાહેરાત
તમે આ પણ વાંચી શકો છો :
President Donald Trump:રાષ્ટ્રપતિ બનતાની સાથે જ લીધા 5 ચોંકાવનારા નિર્ણય, જેણે આખી દુનિયાને હચમચાવી દીધી
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.