- A Humanity : બારડોલી ના કપલેઠા ગામ તાલુકાના નવેલા ગામમાં માનવતાનું ઉદાહરણ જોવા મળ્યું,
A Humanity : 12-13 વર્ષથી ગુમ થયેલી એક મહિલા પરિવાર સાથે ફરી મળીને આનંદિત થઈ.

A Humanity
- પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ 2012 આસપાસ, કપલેઠા ગામના બસ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારોમાં એક અજાણી મહિલા ભટકતી જોવા મળી હતી.
- લાંબી સારવાર બાદ તેમનો સ્વભાવ સુધર્યો અને તેમનું યાદશક્તિ પુનઃસક્રિય થઈ.
- ગ્રામજનો અને ગામના સરપંચની નજરે એ પડી, અને તેઓએ માનવતાના નાતે કપલેઠા ગ્રામ પંચાયત પાસે આવેલા એક આવાસમાં રહેવાની વ્યવસ્થા કરી.
- સ્ત્રીની માનસિક સ્થિતિ નબળી જણાતા, તેમને વધુ સારી સારવાર માટે અમદાવાદના આશ્રમમાં મોકલવામાં આવ્યા, બાદમાં તેમને ઉત્તર પ્રદેશ (યુપી) સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
લાંબી સારવાર બાદ તેમનો સ્વભાવ સુધર્યો અને તેમનું યાદશક્તિ પુનઃસક્રિય થઈ.

A Humanity:12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે પુનઃમિલન
- જેમજેમ તેમની યાદશક્તિ પાછી આવવા લાગી, તેમ તેમને પોતાના મૂળ ગામનું નામ યાદ આવ્યું.
- તેઓએ તેમની બહેનો સાથે વાત કરી અને પોતાના પરિવારની માહિતી આપી
- આ માહિતી મળતાની સાથે જ, તેમના પરિવારજનો કપલેઠા ગામના સરપંચ સાથે સંપર્ક કર્યો.
ફોટોગ્રાફના આધારે તપાસ શરૂ કરી અને પરિવાર સુધી માહિતી પહોંચાડી
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી સંપૂર્ણ માહિતી જોવો
12 વર્ષથી ગુમ થયેલી મહિલા પરિવાર સાથે ફરી મળી! 
| Emotional Reunion #EmotionalReunion #GujaratNews
- ગામના સરપંચે તેમની વિગતો અને ફોટોગ્રાફના આધારે તપાસ શરૂ કરી અને પરિવાર સુધી માહિતી પહોંચાડી.
- અંતે, મહિલાના ભાઈ અને તેમની દીકરી કપલેઠા ગામે પહોંચ્યા અને પરિવાર સાથે ભેટ થઈ.
- આ સમગ્ર ઘટનાની જાણ સચિન પોલીસ સ્ટેશનને કરવામાં આવી, જ્યાં મહિલા પીએસઆઈ સુનિતા સિંહની આગેવાનીમાં આ પુનર્મિલન સુખદ રીતે સંપન્ન થયું.
- આ ઘટના સાબિત કરે છે કે માનવતા હજી જીવંત છે અને સમાજમાં સકારાત્મક ઉદાહરણો હજુ પણ પ્રેરણાદાયી છે.
તમે આ પણ વાંચી શકો છો :
Liver Damage Reasons: શરીરમાં આ વિટામિનની ઉણપને કારણે પણ લિવર ડેમેજ થઈ શકે છે
તમે આ પણ વાંચી શકો છો :
Bank Strike : કામ ઝડપથી પૂર્ણ કરો! ચાર દિવસ બેંકો બંધ રહેશે, દેશવ્યાપી હડતાળની જાહેરાત
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.