Hockey Asia Cup 2025 :ભારતની પાકિસ્તાનને ‘હા’, ટીમ આવતા મહિને એશિયા કપ માટે ભારત આવશે, ચાહકો IND vs PAK ટક્કરની રાહ જોઈ રહ્યા છે! પાકિસ્તાનની રાષ્ટ્રીય હોકી ટીમ એશિયા કપ 2025 અને જુનિયર હોકી વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે. રમતગમત મંત્રાલયના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. એશિયા કપ હોકી ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત આવતા મહિને યોજાનાર હોકી એશિયા કપ 2025નું આયોજન કરી રહ્યું છે. પાકિસ્તાનની ટીમ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
आस्था है या फिर डरावना अंधविश्वास: हम बा कर रहे हैं यहां आंध्र प्रदेश की…
Jagdeep Dhankhar: पूर्व वाइस प्रेसिडेंट जगदीप धनखड़ को शनिवार को कम से कम दो बार…
अपने बच्चे के साथ क्वालिटी टाइम बिताना, आपके मजबूत रिश्ते के लिए बहुत जरूरी है.…
Makar Sankranti 2026 Date: इस साल 2026 में मकर संक्रांति की डेट को लेकर लोग…
हाल ही में एक रिपोर्ट सामने आई है, जिसमें बताया गया है कि महिलाएं पुरुषों…
BMW EV Strategy: भारत के इलेक्ट्रिक वाहन के बाजार में कंपटीशन तेजी से बढ़ रहा…