होम / Maha Shivratri 2022 Wishes in Gujarati

Maha Shivratri 2022 Wishes in Gujarati

Sunita • LAST UPDATED : February 27, 2022, 7:30 pm IST

Maha Shivratri 2022 Wishes in Gujarati: Maha Shivratri is the “Great Night of Shiva” and is one of the most important festivals for Hindus. It is said that one who worships Shiva on the auspicious day of Shivaratri becomes free from sins and attains salvation.

Best Maha Shivratri 2022 Whatsapp Status

It is celebrated by almost all sects of Hinduism on the 13th or 14th night of the Krishna Paksha of the Moon (the night before the new moon) in the month of Phalguna (February-March).

Best Maha Shivratri 2022 Whatsapp Status

Of all the twelve Shivratri, Mahashivratri has a special spiritual significance. As Lord Shiva is considered the lord of meditation and penance. Celebrate Shivratri 2022 by sharing it with your friends, family and loved ones.

Read Also: Maha Shivratri 2022 Whatsapp Status महा शिवरात्रि पर इन मैसेजेज को शेयर करें

Maha Shivratri 2022 Wishes in Gujarati

Maha Shivratri 2022 Wishes in Gujarati

1. જગત આખા માં નદી પહાડોમાંથી નિકળે ફકત મારા દેશ માં સાહેબ નદી જટામાંથી નિકળે. હર હર મહાદેવ… મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના

2. અદભુત છે તારી મારા,
અમરનાથ માં કર્યો છે વાસ,
નીલા રંગની તેમની છે છાયા,
તમે છો મારાં મનમાં વસ્યા.
હર હર મહાદેવ.
મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા!

3. ભોળા શંભુ આવે આપને દ્વાર,
સંગ લઈ પૂર્ણ પરિવાર.
કરે આપ પર ખુશીઓ ની બૌછાર,
આવે આપના જીવનમાં બહાર,
મહાશિવરાત્રી નિમિત્તે શુભેચ્છા

4. મહાશિવરાત્રિ પર ઘરનો મુખ્ય બારણૉ અને બારીઓ ખુલી રાખવી મુખ્યદ્બારની ઉત્તર દિશામાં લાલા કંકુથી સ્વાસ્તિક બનાવો અને તેની આસપાસ શુભ લાભ લખો.

5. શિવરાત્રિના દિવસે જળમાં મીઠું ઘોલીને આખા ઘરના ખૂણામાં તેનો છ્ડકાવ કરો. તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિઅ થશે.

Maha Shivratri 2022 Wishes in Gujarati

6. મહાશિવરાત્રિની પૂજા કરવા માટે ઘરના મંદિરની ઉત્તર દિશામાં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન શિવની સાથે શ્રીગણેશની પણ ફોટા રાખો.

7. શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે.

8. જા કે શુભ કાર્યમાં કાળા રંગના વસ્ત્ર નહી પહેરવા જોઈએ. આવું કરવાથી ભગવાન ગુસ્સો થઈ જાય છે . તેથી શિવરાત્રિની પૂજામાં ભૂલીને પણ કાળા વસ્ત્ર ન પહેરવા.

9. લક્ષ્મી મેળવવા માટે શિવજીની કમળ, બીલીપત્ર, શંખપુષ્પ અર્પણ
કરવાથી જરૂર લાભ થાય છે.

10. જે ઘરોમાં સાફ-સફાઈ હોય છે . ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. મહાશિવરાત્રિ પર ઘરને સાફ સુથરો રાખો. તેનાથી દરિદ્રતા, દુખ અને અશાંતિ જેવી વાત હમેશા માટે ખત્મ થઈ જાય છે.

Read Also: Happy Holi 2022 Wishes in Advance

Best Maha Shivratri 2022 Whatsapp Status

Maha Shivarathri 2022 Wishes in Malayalam

  • ॐ नम: शिवाय, ॐ नम: शिवाय, रटता जा । जय भोले, जय भोले रटता जा,
    शिव शंकर, शिव शंकर, रटता जा । महाकाल का नाम रटता जा ।।
  •  कैसे कह दूँ कि मेरी, हर दुआ बेअसर हो गई,
    मैं जब जब भी रोया, मेरे भोलेनाथ को खबर हो गई ।।
  • दिखावे की मोहब्बत से दूर रहता हूँ मैं,
    इसलिए महाकाल के नशे मे चूर रहता हू मैं !!
    हर हर महादेव
  • मेरे महाकाल कहते हैं कि मत सोच तेरा सपना पूरा होगा या नहीं होगा,
    क्योंकि जिसके कर्म अच्छे होते हैं उनकी तो मैं भी मदद करता हूँ।।

MahaShivratri 2022 Greetings in Telugu

  • ना पूछो मुझसे मेरी पहचान, मैं तो भस्मधारी हूँ,
    भस्म से होता जिनका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हूँ ।।
    हर हर महादेव
  • शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ,
    अंत काल को भवसागर में उसका बेड़ा पार हुआ,
    भोले शंकर की पूजा करो,
    ध्यान चरणों में इनके धरो।।
    हर हर महादेव शिव शम्बू

Read Also: Happy Maha Shivaratri 2022 Wishes to Friends

Connect With Us : Twitter | Facebook Youtube

Get Current Updates on News India, India News, News India sports, News India Health along with News India Entertainment, India Lok Sabha Election and Headlines from India and around the world.

ADVERTISEMENT

लेटेस्ट खबरें

ADVERTISEMENT